ડેટા ઈન્ટરપ્રીટેન્શન & ક્વોટીટ્યુડ એપ્ટીટ્યુડ ટેસ્ટ 24

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગોળાની ત્રિજયામાં 10% વધારો કરતા ગોળાના ધનફળમાં ............ % વધારો થાય.

2) નિમ્નલિખિત સમીકરણમાં યોગ્ય નિશાનીઓ મૂકો.

24 …….3…….9…….3……. 70 = 5

3) અમર રુ.20મા 20 પેન ખરીદી દરેક પેન 1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય?
4) અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

5) 2,12, 60, 240, 720, …….

6) જો 639 ને આશરે નજીકના સો માં દર્શાવવામાં આવે તો શું આવે ?
7) ૩૧ અને ૪૭ વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો હોય?
8) 52,59,73,83,94,107 ........

9) 310 અને 315 વચ્ચે રહેલી બધી જ ગણતરીની સંખ્યાનો સરવાળો શોધો ?
10) રુ.50000નું 8% લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ રુ.28000 થાય?
11) વિધાન: કેટલીક સાંકળ રિંગ છે. કેટલીક રિંગ ચોરસ છે. કેટલાક ચોરસ લંબચોરસ છે.

તારણ :
(A) કોઈ સાંકળ રિંગ નથી.
(B)કોઈ લંબચોરસ ચોરસ નથી.
(C)કેટલાક ચોરસ રિંગ છે.
(D)કેટલીક રિંગ લંબચોરસ છે.

12) કબર : મૃત્યુલેખ :: પથ્થર : ........

13) રોમન અંકમાં 44 ને ............... લખાય.
14) કદરદાન : બેકદર : : ઠરેલ : ........

15) પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ..........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up