ભારતનું બંધારણ અને રાજનીતિ ટેસ્ટ - 25

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ટ્રેક્ટર વીથ ટ્રોલી (NSTFDC કેન્દ્ર સરકારશ્રી દ્વારા સહાયિત) યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતાં આદિજાતિ ખેડૂત કુટુંબ માટે કેટલી રકમની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?
2) 1. સામાન્ય રીતે 25,0000 થી વધુ વસતી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે.
2. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી (28) હોય છે,
3. નગરપાલિકા વિસ્તારને વસતીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં (4) સભ્યો હોય છે,
4. જેમાંથી 50% મહિલા સભ્યો (અનામત) હોય છે.

નગરપાલિકાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

3) સમવર્તી અથવા રાજ્યની સુચિમાં નિર્દિષ્ટ કરવામાં આવી ન હોય તેવી કોઈપણ બાબત અંગે કોઈ કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે?
4) સામાન્ય ભાષામાં ગ્રામસભા એટલે શું ?

5) પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે?
6) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

7) માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ રેકર્ડ તપાસણી માટે અડધો કલાક વિના મૂલ્યે અને ત્યારબાદ દરેક અડધા કલાક માટે કેટલા રૂપિયા ફી ભરવાની હોય છે?
8) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...

9) નીચે આપેલ અધિકારક્ષેત્રોમાંથી વડી અદાલતના અધિકારક્ષેત્રો પસંદ કરો.

1. મૂળભૂત અધિકારક્ષેત્ર
2. વિવાદી (અપીલી) અધિકારક્ષેત્ર
3. વીહવટી અધિકારક્ષેત્ર

10) ..........ને મૂળભૂત હક........ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.

11) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

12) સંઘીય શાસન વ્યવસ્થામાં બંધારણની કલમોનું અથઘટન કરી ચુકાદો કોણ આપે છે?
13) લોકસભામાં રાજકીય પક્ષને વિરોધ પક્ષનો દરજ્જો ત્યારેજ આપવામાં આવે છે જ્યારે તે ઓછામાં ઓછી મેળવે.
14) લોકસેવા આયોગનાં કાર્યોની વિગતો સંવિધાનના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?

15) જિલ્લા પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up