વિજ્ઞાન & ટેકનોલોજી ટેસ્ટ - 26

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માત્ર દુધ પર રહેલા બાળકો મા કયા વિટમીનની ઉણપ હોય છે ?
2) સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત કેટલો હોય છે?

3) એસિડ વર્ષાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

1. વરસાદમાં વધુ માત્રામાં એસિડ ભળે તેને એસિડવર્ષા કહે છે.
2. વરસાદ કાર્બન ડાયોકસાઈડ, સલ્ફર ડાયોકસાઈડ અને નાઈટ્રોજન ડાયોકસાઈડ જેવા વાયુઓ સાથે ભળીને અનુક્રમે કાર્બનિક એસિડ, સલ્ફયુરિક એસિડ અને નાઈટ્રિક એસિડ બનાવે છે.

4) અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે ?

5) વિદ્યુતભારનો SI એકમ જણાવો.

6) લોલકની શોધ કોણે કરી હતી ?

7) નીચેમાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ?

8) કઈ માછલીઓમાં નર ઇંડા મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે ?
9) સૌથી મોટું માનવ રંગસૂત્ર ક્યું છે ?

10) હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષે દેખાય છે ?

11) લક્ષણોનું એક પેઢીથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય ?

12) આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે ક્યું રેફ્રિજરન્ટ વાપરે છે ?

13) મિથાઈલ ઈથેનોએટમાં ક્રિયાથી ક્યું સંયોજન મેળવી શકાય છે ?

14) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે ?

15) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up