ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ - 27

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતનો કયો સુબો મુઝફ્ફરશાહ ખિતાબ ધારણ કરી ગુજરાતનો સુલતાન બન્યો હતો ?

2) લોર્ડ ડેલહાઉસીએ જે કમિશનની નિમણૂક કરીને તે દ્વારા જમીન જાગીરો જપ્ત કરી હતી તે -

3) સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડી કાઢવા રચાયેલી ખરડા સમિતિના 1 સભ્યોની સંખ્યા કેટલી હતી ?

4) મૈસૂરના ત્રણ વિગ્રહો દરમિયાન સૈસૂરનો શાસક.

5) 1857ના વિપ્લવ પછીના સમયમાં ભારતમાં બ્રિટિશ તાજનું શાસન સ્થપાયું. એ શાસનના પ્રથમ ગવર્નર જનરલ અથવા વાઈસરોય નીચે પૈકીના એક હતા.

6) હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથે પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?

7) વડનગરના કોટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા?
8) બંધારણ તૈયાર થવા કુલ કેટલો સમયગાળો થયો હતો ?

9) ક્યા બળવાના બીજે જ દિવસે બ્રિટીશ સરકારે કેબીનેટ મિશનની જાહેરાત કરી હતી?

10) ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ-પહોળાઈનું કયું સાચું માપ છે ?

11) વિજયનગરમાં એલચી તરીકે આવનાર સુપ્રસિદ્ધ વૃત્તાંતકાર અબ્દુર્રઝાક કયા દેશનો હતો ?

12) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?

13) 1916માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે નીચે પૈકીના એક સ્થળે સમજૂતી કરાર થયા હતા.

14) વિવેકાનંદ શિલા સ્મારક ક્યા રાજ્યમાં આવેલ છે ? –

15) ક્યા મિશનની ભલામણોમાં હિંદને વહેલું સ્વશાસન આપવાની અને નવા હિંદી સંઘની રચના કરવાની હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up