ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ - 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અંગ્રેજ શાસન દરમિયાન નીચેની એક સમસ્યાની રાષ્ટ્રીય આંદોલનો ઉપર ગંભીર અસરો પડી હતી.

2) હડપ્પા અને મોહેં-જો-દડોના લોકો સુતરાઉ ઉપરાંત બીજાં કર્યા વસ્ત્રોનો પણ ઉપયોગ કરતા ?

3) ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ કોણ હતી ?

4) સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં કેટલી લશ્કરી ટૂકડીઓ ઊભી કરી હતી ?

5) પૃથ્વીરાજ રાસો કૃતિની રચના કોણે કરી હતી ?

6) દાંડીકૂચના અંતે સરકારે ગાંધીજીની નીચે પૈકીના એક સ્થળેથી ધરપકડ કરી હતી.

7) નીચેનામાંથી કયા સુધારાએ રૂઢિચુસ્ત હિંદુ સમાજની સામાજિક ધાર્મિક લાગણી દુભાવી હતી ?

8) પોતાના સિક્કાઓમાં વીણા (સંગીત વાઘ) વગાડતો દર્શાવવામાં આવ્યા હતા. તેવા સંગીતપ્રેમી રાજા કોણ હતા ?

9) વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે ?

10) ક્યા શાસકે દિલ્હી અને દોલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર કરાવ્યું ?

11) સ્વતંત્ર ભારતના ગૃહખાતાના વડા તરીકે સરદાર પટેલે નીચે પૈકી કયા રાજ્યનું ભારતસંઘમાં વિલિનીકરણ કરવા લશ્કર ઉતાર્યું હતું ?

12) 1925માં ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ, જેના સ્થાપક નીચે પૈકીના એક હતા.

13) મૌર્ય વહીવટીતંત્રમાં ‘સમાહર્તા’ કયું ખાતું સંભાળતો ?

14) ગાંધીજીએ પ્રસ્થાપિત કરેલા આશ્રમમાં આશ્રમવાસીઓએ સત્ય, અહિંસા, અપરિગ્રહ વગેરે મળી કુલ કેટલાં વ્રતોનું આચરણ કરવું પડતું ?

15) ‘જનતાના ચાચા’ તરીકે કોણ પ્રખ્યાત છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up