ડેટા ઈન્ટરપ્રીટેન્શન & ક્વોટીટ્યુડ એપ્ટીટ્યુડ ટેસ્ટ 32

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ત્રણ વ્યક્તિઓ P,Q અને R એ એક કાર રૂા.520માં ભાડે લીધી અને અનુક્રમે 7, 8 અને 11 કલાક તેનો ઉપયોગ કર્યો. તો ભાડા તરીકે Q એ કેટલા ચૂકવ્યા હશે ?
2) 1થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે?
3) તનુજા તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી તરફ વળી 3 કિ.મી. ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે, ત્યાંથી જમણી બાજુ તરફ 4 કિ.મી. ચાલે છે. તો તેનું ઘર કેટલું દૂર હશે ?
4) નીચે પૈકી કઈ આકૃત્તિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે?

5) A, B, C, D, E, F અને G પૂર્વ તરફ મુખ રાખીને બેઠા છે. C, D ની તરત જમણી બાજુએ છે. B કોઈપણ એક છેડા પર છે તથા તેની તરત બાજુમાં E છે. G, E અને F ની વચ્ચે છે. D દક્ષિણ તરફથી ત્રીજા સ્થાને છે. તો E ની તરત જમણી બાજુએ કોણ બેઠેલું છે?
6) સંખ્યા 7591, સંખ્યા 2899 કરતા કેટલી વધારે છે?
7) 87 × 79 - 6012 ÷ 12 + 526 નાં ઉત્તરને નજીકનાં હજારમાં પ્રાપ્ત કરતા કઈ સંખ્યા મળશે ?
8) વિનોદ કાર દ્વારા 420 kmની મુસાફરી 5 hr. 15min. માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંત૨ 60 km/hr ની ઝડપે કાપે છે. બાકીનું અંત૨ કઈ ઝડપે કાપ્યું હશે ?

9) 350 રૂા માં ખરીદેલ એક ખુરશી રૂા. 371 માં વેચતા કેટલા ટકા નફો થાય ?

10) રામનો જન્મ ૧૧ ઓગસ્ટે થયો. મહેશ તેના કરતા ૧૪ દિવસ મોટો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસે સોમવાર આવે છે તો મહેશનો જન્મ દિવસ ક્યા વારે આવે?
11) એક ટી.વી પર 10%, 20% અને 40% એમ ત્રણ વાર વળતર આપવામા આવે છે, તો વસ્તુની કિમતના કેટલા ટકા વળતર આપવામા આવ્યુ હશે ?
12) વિધાન : (!) બધી રાણી, રાજા છે. (!) કેટલાક રાજા, વઝીર છે.

તારણ :
(A)કેટલાક રાજા, રાણી છે.
(B)બધી રાણી, વઝીર છે.

13) આપેલ વિકલ્પોમાંથી ક્યો પાસો પ્રશ્ન આકૃત્તિમાં આપેલ પાસા સાથે બંધબેસે છે?

14) રૂા. 800 નું 6% લેખે 4 માસનું સાદું વ્યાજ રૂા......... થાય ?

15) સાદુ રૂપ આપો :

0.5 ÷ 0.125 = …………?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up