કરંટ અફેર્સ ટેસ્ટ - 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હાલમાં સુરજીત પાતરનું નિધન થયુ છે તેઓ કોણ હતા?
2) તાજેતરમાં કોને પતંજલિ શિક્ષણ ગૌરવ સન્માન એનાયત કરાયો ?
3) તાજેતરમાં નીચેનામાંથી વર્ષ-૨૦૨૪ માં કેટલા લોકોને 'ભારતરત્ન એવોર્ડ' આપવામાં આવ્યો છે?
4) નીચેનામાંથી ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2024માં પ્લેયર ઓફ ધ સિરીઝ' કોણ બન્યું છે?
5) નીચેનામાંથી ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2024માં કઈ ટીમ વિજેતા બની છે?
6) નીચેનામાંથીઓગસ્ટ, 2024માં ચૂંટણી પંચે કઈ વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી?
7) તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૪ નાં રોજ ભારતમાંથી કુલ કેટલા સ્થળને વેટલેન્ડ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે?
8) તાજેતરમાં ICCના આગામી નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
9) હાલમાં, ભારતીય રેલવે દ્વારા કુલ કેટલા નવા ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે?
10) નીચેનામાંથી પેરિસ પેરાલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતનાર શ્રી સુહાસ યથિરાજ કઈ રમત સાથે સંકળાયેલ છે?
11) તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે?
12) તાજેતરમાં ગ્લોબલ બાયો- ઇન્ડિયા 2024 ની ચોથી આવૃત્તિનું આયોજન નીચેનામાંથી ક્યાં કરવામાં આવશે?
13) તાજેતરમાં નીચેનમાંથી ‘બ્રહ્મોસ એરોસ્પેસ’ નાં નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
14) નીચેનામાંથી "ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ- ૨૦૨૪" માં કઈ રમતને સામેલ કરવામાં આવી હતી?
15) નીચેનમાંથી “વિશ્વ દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up