જનરલ નોલેજ ટેસ્ટ - 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ?

2) ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

3) પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

4) અંદાજપત્રના ચક્રીય તબક્કામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

5) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે?

6) સ્વતંત્ર ભારતમાં પહેલવાર રૂ.1000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ?

7) ભારતમાં મુખ્યત્વે કેટલા પ્રકારની કોમર્શીયલ બેન્કો છે?
8) નદીના રેતી પરની રોયલ્ટી કોને મળે છે ?

9) ઓલિમ્પિકસ 2016 ક્યાં યોજાઈ હતી?

10) 2018 એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાશે?

11) મેગસ્થનીઝે પોતાના ક્યા પુસ્તકમાં પંચાયતી રાજનો ઉલ્લેખ કર્યો છે ?

12) વિધાન-1 : ગતિશીલ નાગરિક સમાજ લોકશાહીના જતન માટે જરૂરી છે.
વિધાન-2 : સુશાસનમાં નાગરિક સમાજ અગત્યની ભૂમિકા ભજવી રહ્યો છે.

13) ડૉ.અમર્ત્ય સેન ક્યા ક્ષેત્રમાં જાણીતા છે ?

14) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ?

15) અશોક મહેતા સમિતિની રચના ક્યા વર્ષે કરવામાં આવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up