ડેટા ઈન્ટરપ્રીટેન્શન & ક્વોટીટ્યુડ એપ્ટીટ્યુડ ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સરેરાશ વૈશ્વિક તાપમાનમાં દર દશ વર્ષે 2°C ના દરથી વધારો જોવા મળે છે. જો વર્ષ 2000 નું સરેરાશ તાપમાન 27.32°C હોય તો વર્ષ 2024નું સરેરાશ તાપમાન કેટલું હશે?
2) એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો A ને એકલાને તે કામ પૂરું ક૨તા કેટલા દિવસ લાગે ?

3) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

'NUISANCE'

4) નીચે આપેલ આકૃત્તિમાંથી ત્રિકોણની ગણતરી કરો.

5) 10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે. તો 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?

6) 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો.

7) આજે રવિવાર છે તો પછીના રવિવાર પછી 25 માં દિવસે કયો વાર હશે?
8) જો સમાંતર શ્રેણીમાં ચોથું અને અગિયારમું પદ અનુક્રમે 10 અને −11 હોય, તો તે શ્રેણીનું કેટલામું પદ 1 હોય?
9) જો EADHA નો કોડ 71231 અને KEISHNA નો કોડ 5748321 હોય તો SANKAR લખવુ હોય તો કોડ કયો આવે?
10) "GLADIOLUS" શબ્દમાં દરેક સ્વરની જગ્યાએ આલ્ફાબેટ ક્રમમાં તેની પછી આવતા મૂળાક્ષરને તથા દરેક વ્યંજનની જગ્યાએ આલ્ફાબેટ ક્રમમાં તેની પહેલા આવતા મૂળાક્ષરને લખવામાં આવે તો બનતા નવા શબ્દમાં કેટલા સ્વર હશે?
11) 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પુર્ણવર્ગ બને ?
12) બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./ક. અને 40 કિ.મી./ક. છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન ૫૨ દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસા૨ ક૨શે ?

13) 30 વિદ્યર્થીઓની એક ટુકડીમાંથી કોઈ પણ ત્રણ વિદ્યાર્થીઓને કેટલી રીતથી પસંદ કરી શકાય ?
14) નીચેના પ્રશ્નોમાં આપેલા શબ્દોમાં કયો નવો અક્ષર જોડવાથી નવા શબ્દો બનશે તે જણાવો.

TALE, CALE, NOLE, MOILE

15) અજીત 186 કિમી ના અંતરની મુસાફરી કરે છે. જેમાંથી થોડા અંતરની મુસાફરી સાયકલ દ્વારા 12 કિમી પ્રતિ કલાકની ઝડપે અને બાકીના અંતરની મુસાફરી બસ દ્વારા 72 કિમી પ્રતિ કલાકની ઝડપે કરે છે. અજીતે બસ દ્વારા કેટલું અંતર કાપ્યું હશે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up