ભારતનું બંધારણ અને રાજનીતિ ટેસ્ટ - 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે?
2) પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે?
3) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ?

4) 73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ?

5) વિધાનપરિષદના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

1. વિધાનપરિષદ એ કાયમી ગૃહ છે.
2. વિધાનપરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે.
3. વિધાનપરિષદના એક તૃતીયાંશ (1/3) સભ્યો દર બીજા વર્ષો નિવૃત્ત થાય છે.
4. વિધાનપરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે.
5. ગુજરાતભાં વિધાનપરિષદ છે.

6) જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો કોણ નક્કી કરે છે ?

7) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ..….….. ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે.

8) ક્યા વર્ષ પછી કેટલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ 82 હેઠળ સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં?

9) ભારતના બંધારણમાં 44મો બંધારણીય સુધારો 1978 અંતર્ગત નીચેના પૈકી કયા સુધારા આવરી લેવામાં આવ્યા છે ?
10) સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના કઈ લોકશાહી અધૂરી મનાય છે ?

11) લોકસભાની ચૂંટણી લડવા માટે લાયક બનવા લઘુત્તમ વય …….. છે.
12) દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે ?

13) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી ક્યો અધિકાર મૂળભૂત અધિકાર નથી ?

14) ભારતીય નાગરિક સેવા (Indian Civil Service)માં સીધી ભરતી થનાર સૌ પ્રથમ ભારતીય કોણ હતા?
15) ભરતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકરો આપ્યા છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up