રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મુદ્રારાક્ષસ કૃતિની રચના કોણે કરી ?

2) ગુજરાતના ક્યા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા ?

3) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી ?

4) દાંડી યાત્રા બદલપુરના બદલે દાંડી સુધી રાખવાનું સૂચન ગાંધીજીને કોણે કર્યું હતું?

5) નીચેના પૈકી કોણે ‘મિત્રમેલા’ નામની સંસ્થા સ્થાપી હતી; જે પાછળથી ‘અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ?

6) બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ કોણે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બે ભાગલા પાડ્યા હતા ?

7) હુમાયુનો વફાદાર સરદાર કોણ હતો કે જેણે અકબરનો ઉછેર કર્યો અને રાજ્ય વ્યવસ્થા સંભાળી ?

8) એલિફન્ટાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?

9) સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ જણાવો.

10) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

11) ભારતના પ્રથમ ગર્વનર જનરલ કોણ હતા ?

12) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું?

13) જે દિવસે બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસને બંગાળમાં ક્યા નામે ઉજવવામાં આવ્યો ?

14) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ?

15) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up