રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કેન્ડલ ફિલ્ટરમાં પાણી શુદ્ધ કરવા માટેની ક્રિયા કયા પ્રકારની છે ?

2) W.W.F ના પ્રતિકમાં ક્યાં પ્રાણીનું ચિન્હ છે ?

3) પૃથ્વી પર ગ્લેશિયરમાં કેટલા ટકા જળનું પ્રમાણ આવેલું છે?

4) ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓ અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?

5) નીચેનામાંથી કયા વૃક્ષનું સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે?

6) સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથૂથું વગેરે જેવી ઝેરી અસરને દૂર કરવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે?

7) હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે?

8) મધુપ્રમેહને અંકુશમાં રાખવા નીચેનામંથી કયો છોડ ખાસ ઉપયોગી છે?

9) નીચેનામાંથી ભારતનો પ્રથમ પ્રાયોગિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ કયો છે?

10) આશરે સો વર્ષ બાદ દુર્લભ ગણાતું મેન્ડરિન બતક ભારતના કયા રાજ્ય જોવા મળ્યું હતું?

11) ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિયૂટ (FRI) વન ક્ષેત્રે સંશોધન કરતી અગ્રણી સંસ્થા કયા રાજ્યમાં આવેલી છે ?

12) નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે?

13) “ચીપકો વુમન” તરીકે ક્યાં પર્યાવરણ સંરક્ષણકર્તા ઓળખાય છે ?

14) જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે - 900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?

15) ભારતના સૌથી નાના ટાઈગર રિઝર્વનું નામ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up