રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

જનરલ નોલેજ ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાથી કઈ કૃત્તિ ગાંધીજીની નથી ?

2) સાહિત્યકાર નતવરલાલ કુબેરદાસ પંડ્યાનુ ઉપનામ શુ છે ?

3) એકલવ્ય પુરસ્કાર યોજના કોના માટે ઘડાઈ છે ?

4) અનિર્બાન લાહિરી કઈ રમત સાથે સંકળાયેલ છે?

5) ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ?

6) આદિ કવિ તરીકે કોણ જાણીતુ છે ?

7) વિશ્વ મહિલા દિવસ International Woman's Day" કયારે ઉજવાય છે? !!

8) આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

9) ‘ઊશનસ્’ એ કોનું તખલ્લુસ છે ?

10) વિશ્વ જૈવ વિવિધતા દિવસ (International day for biolog ical Diversity or World Biodiversity day) ઉજવાય છે?

11) પુર્વાલાપ ના રચયિતા ?

12) ગુજરાતી વિષયમા પી.એચ.ડી ના સૌપ્રથમ માર્ગ્દર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

13) નીચેનામાંથી ક્યા બે કવિઓ સુધારક યુગના છે ?

1.નર્મદ 2. દયારામ 3. દલપતરામ 4. જયંત પાઠક

14) ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષનુ નામ જણાવો

15) ક્યાં દિવસને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up