રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કોમ્પ્યુટર ટેસ્ટ - 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કમ્પયૂટરમાં મોનિટર પર દેખાતી મુખ્ય સ્ક્રીન ને શું કહે છે ?

2) કર્સરને જુદી જુદી દિશામાં લઈ જવા કયા પ્રકારની કી વપરાય છે ?

3) Times New Roman, Arial વગેરે શેના નામ છે ?

4) Wi—fi ના કયા સ્ટાન્ડર્ડમાં સૌથી વધુ ડેટા રેટ મળે છે ?

5) ઈ—કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસ ને ટૂંકમાં શું કહે છે ?

6) કયા ઈન્ટરનેટના જોડાણની ગુણવત્તા પ્રમાણમાં ઓછી છે ?

7) નીચેનામાંથી ક્યો કમાંડ MS-word ના Table મેનુંનો છે?

8) વિન્ડોઝમાં કરંટ યુઝર માંથી બહાર નીકળવા કર્યો વિકલ્પ છે ?

9) નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમ છે ?

10) એકસેલમાં ''અલાઈમેન્ટ'' કયા ટૂલબારમાં જોવા મળે ?

11) નીચેનામાંથી કયા ડિવાઈસમાં લેસર કિરણોનો ઉપયોગ થતો નથી ?

12) wordની ફાઈલ વેબપેજ તરીકે સેવ કરીએ તો તે ક્યાં ખૂલશે ?

13) Wi-Fi નું પૂર્ણનામ શું છે ?

14) વિન્ડોઝમાં DOS ચાલુ કરવા કયો રન કમાંડ છે ?

15) દરેક વેબસાઈટનું એક અજોડ સરનામું હોય છે તેને શું કહે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up