રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ - 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિક્ટોરીયા મેમોરીયલ ક્યાં આવેલું છે?

2) ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું ?

3) ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ કોણ હતા ?

4) નીચેનામાંથી ક્યા 23 માં જૈન તીર્થંકર છે ?

5) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે ઃ

6) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

7) મોગલ સામ્રાજયમાં "Gate of Makka'' તરીકે કયું બંદર જાણીતું હતું?

8) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા ક્યા આંદોલન દરમ્યાન શહિદ થયા હતા?

9) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું?

10) ક્યા આંદોલન દરમિયાન કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઈસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ હતી ?

11) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ સૌ પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી?

12) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?

13) કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ?

14) ન્યૂ ઈન્ડિયા દૈનિકની શરૂઆત કોણે કરી હતી ?

15) અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કવેરામાં કેટલા ટકા વધારો કરી દીધો હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up