રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

કોમ્પ્યુટર ટેસ્ટ - 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) Modem નું પુરુ નામ શું છે

2) MS-Word માં નીચેનામાંથી કયા પ્રકારની Spacing જોવા મળતી નથી ?

3) FMનું પૂર્ણ નામ શું છે ?

4) ભારતમાં કઈ કંપનીએ વ્યાપારી ધોરણે ઈન્ટરનેટ સેવા શરૂ કરી હતી ?

5) ફાઈલ શોધવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ?

6) MS-word 2013 ની ટાઈટલ બારમાં ડોકયુમેન્ટની અને ફાઈલનાં પ્રકારનું નામનું Alignment શું છે ?

7) M.S. વર્ડમા કયા ઓપ્શનથી વિન્ડોને અલગ અલગ વિભાગમાં વહેંચી શકાય ?

8) વિન્ડોઝમાં 'સિસ્ટમ રિસ્ટોર' કયા વિકલ્પમાં હોય છે ?

9) MS word માં excel chart કે MS Paint ને ઉમેરવા માટે કયો વિકલ્પ વપરાય છે ?

10) એસેમ્બલી લેંગ્વેજમાં વપરાતું ટ્રાન્સલેટર કયા નામથી ઓળખાય છે ?

11) ઓપરેટીંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની જરૂર કયારે પડે છે ?

12) સીરીયલ પોર્ટ સાથે કયું ડિવાઈસ જોડી શકાય છે ?

13) એકસેલની શીટમાં સેલની ઉપર, નીચે, ડાબે, જમણે કર્સરને લઈ જવા કઈ કી વપરાય છે ?

14) MS wordમાં Undo માટે કઈ શોર્ટકટ કી વપરાય છે.

15) સુપર કોમ્પ્યુટર બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up