રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ?

2) અનિલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે ?

3) જો TAKE ને સાંકેતિક સંખ્યામાં 2345 રીતે લખી શકાય તો TATA ને કેવી રીતે લખાય ?

4) જો તાપમાન :: ડિગ્રી તો, વિસ્તાર :: ................?

5) ઘડિયાળના બે કાંટા (મિનિટ–કલાક) વચ્ચે બનતા ખૂણા પ્રમાણે ચડતાં ક્રમમાં ગોઠવો.

(૧)12.00 કલાક
(૨)11.00 કલાક
(૩)09.00 કલાક
(૪) 08.00 કલાક

6) રીના રૂ. ૧૨૦૦ લોન લે છે તેનો વ્યાજદર અને સમય સરખા છે. જો તેણીએ વ્યાજ પેટે રૂ. ૪૩૨ ચૂકવે છે તો કેટલા સમય પછી તેણીએ લોન ચૂકવી હશે?

7) નીચે આપેલ શબ્દોને અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે ક્રમાનુસાર ગોઠવો.

1. great
2. grateful
3. greet
4. gratuity

8) 6,12,20,42,......

9) 10 માણસો એક કામ 10 દિવસમા પુરુ કરે છે. જો કામ એક દિવસમાં પુરુ કરવુ હોય તો કેટલા માણસો જોઈયે?

10) ભૂરાને લાલ, લાલને કાળો, કાળાને સફેદ, સફેદને પીળો, પીળાને લીલો અને લીલાને નારંગી કહેવામાં આવે છે તો હળદરનો રંગ કેવો છે ?

11) એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?

12) ૨૧ નાં વર્ગમાંથી ૬ નો ઘન બાદ કરતાં મળતા પરિણામનું વર્ગમૂળ શું થશે?

13) નીચે આપેલ દરેક સંજ્ઞાની જગ્યાને તેની તરત જમણી બાજુની સંજ્ઞા / અંક / મૂળાક્ષર સાથે અદલાબદલી કરવામાં આવે છે. તો હવે કેટલા મૂળાક્ષર એવા મળશે કે જેની તરત પછી અંક આવતો હોય અને તરત પહેલા સંજ્ઞા આવતી હોય?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

14) નીચે આપેલા 7 મિત્રો અંગેની માહિતી અને તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ કરો અને નીચેના પૈકી કોની પાસે ઓપ્પો મોબાઈલ ફોન છે?

સાત મિત્રો - L, M. N, O, P, F અને R વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે, ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વન પ્લસ અને મોટો છે, પરંતુ જરૂરી નથી કે તે ક્રમાનુસાર હોય.
*દરેક ફોન અલગ-અલગ રંગનો છે, જે લાલ, વાદળી, સફેદ, બદામી, કાળો, રાખોડી અને પીળો છે, પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી
F ના ફોનનો રંગ લાલ છે અને તેની પાસે નોકિયા કે એપલ ફોન નથી. ઈન્ટેક્સ ફોન વાદળી રંગનો છે
L પાસે ઓપ્પો ફોન છે અને તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે
M ના ફોનનો રંગ રાખોડી છે. M પાસે એપલ ફોન નથી
(e) એપલ ફોન કાળા રંગનો નથી.O પાસે સેમસંગ ફોન છે
(f) R ના ફોનનો રંગ વાદળી નથી. R પાસે એપલ ફોન નથી. P પાસે એપલ ફોન નથી.

15) રૂ. 380માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કંઈ કિંમત છાપવી કે જેથી ડ% વળતર આપ્યા પછી પણ 25% નફો રહે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up