રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ચાર વર્ષ પહેલાં રામ, શ્યામ અને કાનાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો ચાર વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ?

2) એક પુરૂષ તરફ આંગળી ચીંધતા એક સ્ત્રીએ કહ્યું, ''તેની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે. તો સ્ત્રીનો એ પુરૂષ સાથેનો શો સંબંધ હશે?

3) જયેશ એક સાઈકલ રુ.1200 માં ખરીદે છે, અને રુ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું?

4) જો પાણીને ભોજન કહેવામાં આવે. ભોજનને વૃક્ષ કહેવામાં આવે, વૃક્ષને આકાશ કહેવામાં આવે, આકાશને કૂવો કહેવામાં આવે અને કૂવાને તળાવ કહેવામાં આવે તો ફળ કયાં લાગશે ?

5) જો યુએસએ :: ડૉલર તો, ચીન :: ....................?

6) કયો અક્ષર નીચેના શબ્દોની આગળ લગાડવાથી અર્થપૂર્ણ શબ્દો બની શકશે ?

RAIN, OLD, EACH, APE

7) 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 2 વડે ભાગી શકાતી સંખ્યાઓ 2, 4, 6, .......100 છે. કુલ 50 સંખ્યાઓ થાય તો તેમનો સ૨વાળો કેટલો થાય ?

8) એક વ્યક્તિ પાસે ચાર જુદા-જુદા પેન્ટ અને ચાર જુદા-જુદા શર્ટ છે. પેન્ટ-શર્ટ પહેરવા કેટલી રીતે પસંદગી કરી શકાય?

9) રાજુ ઉત્તર દિશામાં મુખ રાખીને ઉભો છે. ત્યાંથી હવે તે ડાબી બાજુ ૮ કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને ફરીથી ૬ કિમી ચાલે છે. હવે રાજુ મૂળસ્થાનેથી કેટલે દૂર અને કઈ દિશામાં હશે ?

10) અમદાવાદ : સાબરમતી : : હૈદરાબાદ : ........

11) એક ટાંકી ભરતાં A પાઈપ 30 કલાક લે છે. તે જ ટાંકી ભરતાં B પાઈપ 45 કલાક લે છે. જો બંને પાઈપ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરતાં કેટલો સમય લાગશે?

12) ૨૪ ગ્રામ એ ૪.૮ કિલોગ્રામનાં કેટલા ટકા થાય?

13) એક ટ્રેનની ઝડપ 108 km/hr છે તો તેની ઝડપ કેટલા m/s હશે?

14) જો કોઈ ચોક્કસ કોડમાં, ORIENTAL ને MBUOFJSP તરીકે લખવામાં આવે છે. તે કોડમાં COWARDLY ને કેવી રીતે લખાય છે

15) કોઈ એક રકમ 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજદર શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up