રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 3 વડે નિઃશેષ ભાગી શકાય તેવી પ્રથમ ચાર બેકી સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ?

2) નીચેના પ્રશ્નોના વિકલ્પોમાંથી એવો કયો શબ્દ છે કે જે મૂળ શબ્દમાંથી બનતો નથી?

‘LANDSCAPE’

3) 1, 3, 8, 19, 42, 88, 184

4) 3 વર્ષ પહેલાં પાંચ સભ્યોનાં એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર દા બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય ?

5) 3000 શો પીસ બનાવતા સુરેખાને 100 દિવસ અને સુલેખાને 150 દિવસ લાગે, તો બંનેના સંયુક્ત કામનો દર શોપીસ/દિવસ થાય?

6) કોઈ ચોક્કસ કોડમાં, “FAVOUR”ને “EBUPTS” તરીકે લખવામાં આવે છે. તે કોડમાં DANGER કેવી રીતે લખાયેલ છે?

7) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

8) જો કોઈ ચોક્કસ કોડમાં, COVALENT ને BWPDUOFM અને FORM ને PGNS તરીકે લખવામાં આવે, તે કોડમાં SILVER ને કેવી રીતે લખવામાં આવશે?

9) એક સંખ્યાનાં ૭૮ % ૨૪૯૬ થાય છે. તો તે સંખ્યાનાં ૫૫% કેટલા થાય?

10) એક પાસા પર A, B, C, D, E અને F મૂળાક્ષરો અંકિત કરેલા છે. તો નીચેના પાસાની આકૃતિ પરથી જણાવો કે E ની વિરુદ્ધ બાજુએ કયો મૂળાક્ષર આવશે?

11) A,B,C,D,E,F,G,H અને K કેન્દ્રની વિરુદ્ધ મુખ કરી વર્તુળમાં બેઠા છે. F, E ની જમણી બાજુ ચોથો છે અને B ની જમણે ત્રીજો છે. K, B ની ડાબી બાજુ ચોથો અને D ની જમણે ત્રીજો છે. C, H ને જમણે ત્રીજો છે કે જે Kનો પડોશી નથી. A, G ની ડાબી બાજુ બીજો છે. તો, F ની તરત જમણે કોણ બેઠું છે?

12) નીચે આપેલ ગોઠવણીમાં એવા "૧" કેટલી વખત આવે છે કે જેમાં ૧ ની આગળ અથવા પાછળ પૂર્ણ વર્ગ અંક હોય?

6 5 1 8 2 4 9 4 5 2 6 1 7 3 2 9 4
2 3 6 7 9 2 5 8 3 1 4 5 1 2 8 3 5

13) 16000 નો કેમેરો વેચતાં 20% ખોટ ગઈ, તો કેટલાં રુપિયા થાય?

14) "શાળા" નો સંબંધ "શિક્ષણ" સાથે છે. તો, "હોસ્પિટલ" નો સંબંધ............?

15) 1,4, ……. ,64,256


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up