રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 11

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

2) 8 ખુરશીની કિંમત 3 ટેબલની કિંમત બરાબર થાય છે.એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત 605 થાય છે, તો ખુરશીની કિંમત કેટલા રુપિયા હશે?

3) 80, 48, 64, 56,60, …….

4) 50 સે.મી ત્રિજયાના પાયાવાળી ટાંકીમા 2 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. તેમાંથી 10 લીટરનાં કેટલા કેન ભરી શકાય ?

5) 500 મીટર બરાબર કેટલા કિલોમીટર?

6) A એ B ની સાળી છે. A એ C ની સાળી છે. D એ A નો ભાઈ E નો પિતા છે. તો B અને D વચ્ચે શો સંબંધ થાય ?

7) નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ છે?

8) A, B, C, D, E, F અને G ઉત્તર દિશા તરફ મુખ કરીને એક હરોળમાં બેઠા છે. F, E ના તરત જમણી બાજુ છે. C, B અને D નો પડોશી છે.D ની ડાબી તરફ ત્રીજા ક્રમે છે બેઠલો વ્યકિત એક છેડા પર છે. E, G ની જમણી બાજુ ચોથા ક્રમે છે. તો નીચેનામાંથી કોણ C ની ડાબી બાજે છે

9) નળ A ટાંકીને ૧૨ કલાકમાં ભરે છે. જ્યારે નળ B સાથે મળીને ટાંકીને ૮ કલાકમાં ભરે છે. તો માત્ર નળ B ટાંકીને કેટલા સમયમાં ભરશે ?

10) નીચેની આકૃતિમાં ત્રિકોણ ફૂટબોલ ખેલાડીનું, વર્તુળ ખો-ખો ખેલાડીનું અને લંબચોરસ કબડ્ડી ખેલાડીનું સૂચન કરે છે. તો નીચેનામાંથી કેટલા ખેલાડી માત્ર કબડ્ડી અને ફૂટબોલ રમતા હશે ?

11) 9/09/1992ના રોજ કયો વાર હશે ?

12) પ છોકરાઓ ઉત્તર દિશા તરફ મુખ રાખીને એક લાઈનમાં ઉભા છે. આકાશની જમણી બાજુ વિકાસ છે. પરાગની ડાબી બાજુ ચિરાગ છે. વિકાસની જમણી બાજુ સ્વરાજ છે. પરાગની જમણી બાજુ કોઈ નથી તો સૌથી વચ્ચે કોણ ઉભું હશે ?

13) રાધા પોતાના ઘરેથી સવારે પૂર્વ દિશામાં નીકળે છે. જ્યારે કૉલેજ ૨૦૦ મીટર દૂર હતી ત્યારે તે પોતાની સખી ગંગાને લેવા માટે ડાબી બાજુ વળીને ૧૦૦ મીટર ચાલે છે. ત્યાંથી બંને સખીઓ ફરીથી જમણી બાજુ વળીને ૫૦ મીટર ચાલીને ક્રિશ્નાને ઘેર આવે છે. હવે ક્રિષ્નાનું ઘર કૉલેજથી કેટલે દૂર ગણાય ?

14) એક સંખ્યામાંથી ૮ બાદ કરી, ૫ વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં ૧૩ ઉમેરી ૮ વડે ભાગીએ, તો જવાબ સરખા જ આવે છે, તો તે સંખ્યા શોધો.

15) ૯૬૮ ને કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન બને?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up