ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દરેક દર્દીઓને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફ૨જનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળદર્દીઓની સંખ્યા કેટલી હશે ?

2) PAINTING નાં અંગ્રેજી મૂળાક્ષરો પરથી કયો શબ્દ બની ન શકે?

3) P@L : Y75 :: $I# : ……………..?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4

4) જો SISTER નો સંકેત 535301 હોય, (૫CE નો કોડ 84670 હોય, BOY નો કોડ 129 હોય તો ઇOI નો કોડ થશે ?

5) નીચે આપેલ ખાલી જગ્યા પૂરો.

6) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

7) 7.5% લેખે એક ૨કમનું પહેલા વર્ષનું વ્યાજ રૂ. 600 થાય છે, તો બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ....... થાય.

8) એક માણસ 180 મીટર લાંબા એક પુલ ઉપર ઉભો છે. એક ટ્રેન માણસને 8 સેકન્ડમાં અને પુલને 20 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ શોધો.

9) પતિ અને પત્નીની લગ્ન સમયની સરેરાશ ઉંમર 23 વર્ષ છે, 5 વર્ષ બાદ આજે તેમને 1 વર્ષનું એક બાળક છે, તો આ પરિવારની આજની સરેરાશ ઉંમર શોધો.

10) કોઇ ચોક્કસ કોડમાં "RUSTICATE" ને "QTTUIDBSD" તરીકે લખવામાં આવે છે. તે કોડમાં "STATISTIC" કેવી રીતે લખવામાં આવશે?

11) રામ રૂ. ૧૨૦૦/- નાં ભાવે ખરીદેલી ૨ ખુરશીનું વેચાણ કરે છે. તે એક ખુરશી પર ૧૦% નફો લે છે તથા બીજી ખુરશી પર ૨૦% નુકસાન કરે છે તો મનને કેટલા ટકા નફો કે નુકસાન થશે ?

12) રૂ. 1000/- નું 2 વર્ષ લેખે ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલુ થાય?

13) ચોક્કસ ઘટનાની સંભાવના ............ છે.

14) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

0, 2, 3, 5, 8, 10, 15, 17, 24, 26…….?

15) પ્રથમ પાંચ બેકી સંખ્યાઓનો મધ્યક શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up