ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

2) સાદા વ્યાજે રૂ......... ની 5% ના દરે 8 માસની રાશી રૂ. 930 થાય .

3) 10 ફેબ્રુઆરી, 1979 ના રોજ કયો વાર હતો?

4) નીચેનામાંથી 75 ને રોમન અંકમાં કઈ રીતે લખી શકાય ?

5) એક વેપારીએ રૂા. 500 છાપેલી કિંમત ૫૨ 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપારીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ ........... કિંમતે ખરીદી હોય.

6) નીચેનામાંથી ક્યું જોડકું ખોટુ છે?

7) કોઈ એક સંખ્યા પદ્ધતિમાં ૨૦ પ્રાપ્તાંકોની સરેરાશ ૨૭ છે. તે પૈકી એક પ્રાપ્તાંક ભૂલથી ૪૧ના બદલે ૧૪ લેવાઈ ગયેલ હોય તો સાચી સરેરાશ શું હશે ?

8) જો ૩૦ જાન્યુઆરી ૨૦૦૯ ના રોજ મંગળવાર હોય તો ૨૫ મી નાતાલ – ૨૦૦૯ ના રોજ કયો વાર આવે ?

9) 7:51::8: ........

10) કોઈ એક રકમનું વાર્ષિક 9% લેખે 9 વર્ષનું સાદુ વ્યાજ રુ.7290 છે તો મુળ રકમ કઈ?

11) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

12) ૨, ૭, ૧૨, ૧૭ ....... સમાંતર શ્રેણીનું ૧૨૨ મું પદ શોધો.

13) 121, 144, 169, 198, 225

14) 222, 198, 178, 162 ,150, …….

15) જો એક ગાડી 300 કિ.મી.નુ અંતર 3 કલાકમા પુર્ણ કરે છે. તો તે ગાડીની સરેરાશ ઝડપ પ્રતિ કલાકની શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up