રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક વસ્તુ રૂા. 900માં વેચતાં 10% ખોટ જાય તો તેની ખડક રૂા. ......... હોય.

2) જયેશની 11 વર્ષ બાદ ઉંમર 22 વર્ષ હશે તો 3 વર્ષ પહેલા જયેશની ઉંમર શું હતી?

3) એક સર્વેમાં 7 વ્યકિતઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યકિતની સાચી ઊંચાઈ 5 એકમ છે, જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?

4) 1, 4, 3, 16, 5, 32, 7

5) નીચે પૈકી કયુ લીપ વર્ષ નથી?

6) એક ટ્રેન 10 km અંત૨ 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ?

7) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

11, 16, 23, 32, 43………….?

8) રાકેશભાઈને રુ.5000 મા એક ટી.વી વેચતા 10% ની ખોટ જાય છે. તો તેમણે ટી.વી કેટલા રુપિયામા ખરીદ્યુ હશે ?

9) નીચેનામાંથી ક્યું એક વર્ષ લીપ વર્ષ નથી?

10) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

11) એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં ૯ કલાકનો સમય થાય છે. જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાકનો સમય વધુ લાગે છે. હવે, જો પાણીની ટાંકી પૂરી ભરાયેલી હોય, તો માત્ર લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થાય ?

12) કોર્ટ : PIL :: પોલીસ સ્ટેશન : ........

13) એ૨ ટાંકી નીચે છિદ્ર હોવાથી 5 ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપૂરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઈ જશે ?

14) ભરત પ્રસ્થાન બિંદુથી દક્ષિણ તરફ 2 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ ફરી 3 કિ.મી. ચાલે છે. પછી તે જમણી બાજુ ફરી 2 કિ.મી. ચાલે છે. તો ભરતનું મુખ કઈ દિશામાં હશે ?

15) એક પુસ્તકમાં ૫૦% પાના સફેદ છે. ૪૦% પાના લીલાં છે. બાકી વધેલા ૧૫૦ પાના પીળાં છે. તો લીલા રંગના પાના કેટલા હશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up