રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલ આકૃત્તિમાં ખુટતી સંખ્યા પૂર્ણ કરો.

2) અનિલ પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં હશે ?

3) બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ ક૨તા સંખ્યા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ?

4) રોમન અંકમાં 47 ને ............... લખાય.

5) જો બિમ્બલ્ડન : લોનટેનીસ :: વોકર કપ............?

6) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

REASONABLE

7) ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યામાં 1' ઉમેરતા ચાર અંકોની ................ સંખ્યા મળે.

8) 12 પેનની વેચાણ કિમત 15 પેનની મુળ કિમત જેટલી રાખવામા આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય?

9) છ વિદ્યાર્થી A, B, C, D, E અને F એક હરોળમાં ઊભા છે. B, F અને D ની વચ્ચે છે. E, A અને C ની વચ્ચે છે. A, F અથવા D ની પાસે ઊભો નથી. C, D ની પાસે ઊભો નથી. તો જણાવો કે નીચેનામાંથી F કોની વચ્ચે ઊભો હશે?

10) રુ.10000/- નું 3 વર્ષનુ 10% લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃધ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રુપિયા થાય?

11) સાદુ રૂપ આપો :

26 + 936 ÷ 26 = ………?

12) એક છોકરા તરફ સંકેત કરતા વિનાએ કહ્યું, "તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે." તો તે છોકરો વિના સાથે શું સંબંધ ધરાવે છે ?

13) કોઈ એક મોબાઈલની ખરીદી પર દુકાનદાર દ્વારા ૩૦% GST લગાવવામાં આવે છે. ત્યારબાદ બીલ બનાવતા સમયે દુકાનદાર દ્વારા ૪૦% વળતર આપવામાં આવતું હોય તો દુકાનદારને વ્યવહારે શું થશે?

14) બે સંખ્યાઓનો ગુણાકાર ૧૬૦૦ છે. અને તેમનો લ.સા.અ ૨૦૦ છે. તો, તે સંખ્યાનો ગુ.સા.અ શોધો.

15) સ્ટેજ પરના એક માણસ તરફ ઈશારો કરીને રાશિએ કહ્યું, "તે મારા પતિની પત્નીની દીકરીનો ભાઈ છે." સ્ટેજ પરનો માણસ રાશી સાથે કેવી રીતે સંબંધિત છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up