રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોઈ માસની ૫ મી તારીખ સોમવાર પછીના ૨ દિવસ બાદ આવે છે. તો તે માસની ૧૯ તારીખે કયો વાર હશે ?

2) રોમન અંકમાં 54 ને ............... લખાય.

3) રુપિયાના સિક્કાનો આકાર કેવો હોય છે?

4) 1 થી 200 સુધીમાં આવતી પૂર્ણ ઘન સંખ્યાઓની સરાસરી .........

5) નળ A ટાંકીને 15 કલાકમાં ભરે છે. જ્યારે નળ B સાથે મળીને ટાંકીને 5 કલાકમાં ભરે છે. તો માત્ર નળ B ટાંકીને કેટલા સમયમાં ભરશ?

6) 2 પુરૂષો અને 7 છોકરાઓ એક કામ 14 દિવસમાં પુરૂં કરે છે. 3 પુરૂષો અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં કરી શકે છે, તો 8 પુરૂષો અને 6 છોકરાઓ તે જ કામનું ત્રણ ગણું કામ કેટલા દિવસમાં પૂરૂં કરે ?

7) A, B, C, D, E, F, G અને H એમ કુલ આઠ વ્યક્તિઓ વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્રની તરફ મુખ રહે તેમ બેઠેલ છે. (ક્રમમાં હોય તે જરૂરી નથી.) C એ A અને G બંનેનો પડોશી છે. E અને H ના વચ્ચે બે વ્યકિતઓ બેઠેલા છે. C ની ડાબે બાજુ બીજા સ્થાન પર E બેઠેલ છે. B અને F વચ્ચે ફકત એક વ્યકિત બેઠેલ છે. G એ B નો પડોશી છે. તો નીચેના સમૂહમાંથી અલગ પડતો વિકલ્પ જણાવો.

8) જો લાલનો અર્થ સફેદ, સફેદનો અર્થ કાળો, કાળાનો અર્થ પીળો, પીળાનો અર્થ લીલો તથા લીલાનો અર્થ ભૂરો, ભૂરાનો અર્થ વાદળી થાય તો સૂર્યમુખીના રંગનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?

9) નીચે આપેલ આકૃત્તિમાં ત્રિકોણની ગણતરી કરો.

10) એક કરોડમાં કેટલા શૂન્ય આવે ?

11) આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો.

'CONTENMENT'

12) એક દિવસમાં કેટલી વાર મિનિટ કાંટો, કલાક કાંટા ઉપરથી પસાર થશે?

13) બે ટ્રેનની લંબાઈ 185m અને 215m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન ૫૨ દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર ક૨શે ?

14) ‘CHAMBERS’ શબ્દમાં અક્ષરોની એવી કેટલી જોડ છે કે જેમની વચ્ચે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ જેટલા અક્ષરો આવેલા હોય ?

15) પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up