રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જયેશની 11 વર્ષ બાદ ઉંમર 22 વર્ષ હશે તો 3 વર્ષ પહેલા જયેશની ઉંમર શું હતી?

2) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

3) નીચેની સંખ્યાઓના સમૂહમાં કઈ સંખ્યા જુદી પડે છે ?

4) એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમા કેટલા સોમવાર હશે?

5) ગાંધીનગર : ગુજરાત : : સીમલાઃ ........

6) એક વસ્તુ રૂ. 400 માં વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પડતર કિંમત રૂ ............. હોવી જોઈએ.

7) એક ઘડિયાળમાં 10 મિનિટમાં, મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરે છે ?

8) નીચેનામાંથી જુદો તરી આવતો શબ્દ કયો છે ?

9) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

10) નળ A એક ટાંકી 10 કલાક માં ભરે છે. લીકેજ ને કારણે આ ટાંકી ભરાતા 20 કલાક લાગે છે. તો સંપૂર્ણ ભરાયેલી ટાંકી માત્ર લીકેજ દ્વારા કેટલા સમયમાં ખાલી થાય ?

11) સાત પુરુષો અને ત્રણ સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહને કેટલી રીતે બનાવી શકાય ?

12) નીચેનામાંથી જુદી પડતી સંખ્યા કઈ ?

13) નીચે આપેલા વિકલ્પોમાંથી એવો શબ્દ શોધો કે જે મૂળ શબ્દના અક્ષરોમાંથી બને છે.

'LITERATURE'

14) ગોલકની ત્રિજયામા 10% વધારો કરતા ગોલકના ઘનફળમા કેટલા ટકા વધારો થાય?

15) 5201 માં એક એવી સંખ્યા ઉમેરો કે જેને ઉમેર્યા પછે કુલ સંખ્યાઓને 180 વડે ભાગી શકાય?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up