રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 2,5,10,17,………37,50

2) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

3) કઈ સંખ્યાને સૌથી વધારે ભાજક છે?

4) એક રકમનું બે વર્ષનું સાદુ વ્યાજ રૂ. 500 અને ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. કેતુની 530 થતું હોય, તો વ્યાજનો દર ..........% હોય.

5) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

6) નીચે આપેલી આકૃત્તિમાં કેટલા ચોરસ બનશે?

7) 18, 30 તથા 42 સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ. નો તફાવત કેટલો છે?

8) મેઘા દક્ષિણ-પૂર્વ તરફ ૭ કિલોમીટર ચાલી. ફરી પશ્ચિમ તરફ ૧૪ કિલોમીટર ચાલી. ફરી તે ઉત્તર-પશ્ચિમ તરફ ફરી ૭ કિલોમીટર ચાલી.અંતમાં પૂર્વ તરફ ૪ કિલોમીટર ચાલી અને ત્યાં ઊભી રહી ગઈ, તો તે પોતાના પ્રારંભિક સ્થાનથી કેટલી દૂર છે ?

9) ગોળાની ત્રિજ્યામા 40% ઘટાડો કરતા ગોળાના ઘનફળમા કેટલા ટકા નો ઘટાડો થાય ?

10) 5 સંખ્યાઓની સરેરાશ 9 છે. 5 માંથી 3 સંખ્યાઓની સરેરાશ 7 છે તો અન્ય બે સંખ્યાઓની સરેરાશ કેટલી?

11) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

12) જો X એ Y ના પુત્રના પુત્રનો ભાઈ છે, તો X ને Y સાથે કેવી રીતે સંબંધ છે?

13) નીચેનામાંથી ૯૧૧૨૫ નું ઘનમૂળ ક્યું થાય?

14) એક દિવસમાં કેટલી વાર મિનિટ કાંટો, કલાક કાંટા ઉપરથી પસાર થશે?

15) રુ.560/- P, Q અને R વચ્ચે વહેંચવામાં આવે છે. જો p ને રુ.2/- મળે, તો Q ને રુ.3/- મળે. જો Q ને રુ.4/- મળે, તો R ને રુ.5/- મળે તો વાસ્તવમાં R નો હિસ્સો કેટલો હશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up