ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) આદિત્ય તેના ઘરેથી 4 કિ.મી. ઉત્તરમાં ચાલે છે. તે પોતાની ડાબી બાજુ વળી ૩ કિ.મી ચાલે છે. તે પછી 4 કિ.મી. દક્ષિણમાં ચાલે છે. તો ઘર કેટલુ દૂર હશે?

2) 9/8/2006ના રોજ શનિવાર હોય તો 9/8/2010ના રોજ કયો વાર હશે ?

3) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્ત૨ 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો.

4) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ?

5) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

6) x સંખ્યાઓની સરેરાશ ૧૫ છે. જો દરેક સંખ્યાના ત્રણ ગણા કરી ૫ વડે ભાગવામાં આવે તો સરેરાશ કેટલી થાય ?

7) જો ગઈ કાલનો આગળનો દિવસ સોમવાર હતો તો બતાવો કે આવતી કાલના પછીના દિવસથી ત્રણ દિવસ પછી કયો વાર હશે?

8) 7 મીટર લંબાઈના દોરડાથી ખુંટે બાંધેલી ગાય એક ચક્કર મારતા કેટલા મીટર અંતર કાપશે ?

9) 3 કિલોગ્રામ અને 600 ગ્રામનો ગુણોત્તર શું થાય ?

10) એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમ૨નાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉમરના ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યકિતની હાલની ઉંમર કેટલી હશે ?

11) અમુક ૨કમ 4 વર્ષમાં રૂ.560 અને 5 વર્ષમાં 575 થાય છે, તો મુદ્દલ કેટલું થશે ?

12) જો થર્મોમીટર :: તાપમાન તો, સિસ્મોગ્રાફ :: ………………….?

13) 1 થી 200 ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ?

14) આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો.

'MISANTROPE'

15) સ્ટેજ પરના એક માણસ તરફ ઈશારો કરીને રાશિએ કહ્યું, "તે મારા પતિની પત્નીની દીકરીનો ભાઈ છે." સ્ટેજ પરનો માણસ રાશી સાથે કેવી રીતે સંબંધિત છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up