રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂ. 12,000 હોય તો, માસિક બચત કેટલી ?

2) 366 પાના ધરાવતી બુકમા કુલ કેટલી સંખ્યાઓનો ઉપયોગ થયો હશે ?

3) રૂ. 8,000 નું 7.5 ટકાના દરે 1 વર્ષ અને 3 મહિનાનું વ્યાજ કેટલું હશે ?

4) પાંચની અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય?

5) 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમ૨નો સ૨વાળો ................ થશે.

6) એવો અક્ષર જણાવો કે જેને નીચેના શબ્દોમાંથી દૂર કરવામાં આવે તો નવો શબ્દ બને.

ENOW, REAM, FATE, TEACH

7) ૬ બાળકોને કોઈ કાર્ય પૂર્ણ કરતાં ૪૨ દિવસ થાય છે. તો તેજ કાર્ય ૧૪ બાળકોને પૂરું કરતા કેટલો સમય લાગે ?

8) એક હરોળમાં કેટલીક છોકરીઓ ઊંચાઈના ચઢતા ક્રમમાં ડાબેથી જમણી તરફ ઊભી છે. દિવ્યા જમણેથી ૫ મા સ્થાને છે અને અંકિતા ડાબેથી ચોથા સ્થાને છે તેમજ બંને વચ્ચે બે છોકરીઓ છે. તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ છે ?

9) ૪ થી ૮૪ વચ્ચે આવેલી ૪ વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો ૭ માં ક્રમે કઈ સંખ્યા હશે?

10) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

2, 6, 24, 120...…?

11) 625 નાં 20% નાં 20% = ...........

12) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

13) એક સર્વેમાં 10 વ્યકિતના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુકત હોઈ પહેલેથી વ્યકિતનું વજન 5 Kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગ૨નો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

14) એક વ્યકિતની 8 દિવસની સરેરાશ કમાણી 25 રૂપિયા છે અને પ્રથમ 7 દિવસની સરેરાશ કમાણી 20 રૂપિયા છે, તો આઠમા દિવસની કમાણી કેટલા રૂપિયા થાય ?

15) નીચેના માટે કઈ બાબત આવશ્યક છે ? "રુગ્ણાલય"


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up