રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 4, 11, 18, 25 .........592 સમાંતર શ્રેણીમાં 592 ક્યાં ક્રમનુ પદ હશે?

2) રૂ.1460નું 8% લેખે 100 દિવસનું સાદુ વ્યાજ રૂ............ થાય.

3) મહેશાની 4 વર્ષ પહેલાની ઉમર X વર્ષ પછી તેની ઉમર કેટલી હશે?

4) જો ૧ જાન્યુઆરી ૧૯૦૦ ના રોજ સોમવાર હોય તો ૩૧ ડિસેમ્બર ૧૯૦૦ના રોજ કયો દિવસ હશે ?

5) એક હરોળમાં અંકિત ડાબેથી ૩૭ મા સ્થાને છે, જ્યારે ચિરાગ જમણેથી ૪૮ મા સ્થાને છે. જો દિનેશ આ બંનેની બરાબર મધ્યમાં હોય અને તેનું સ્થાન અંકિતની ડાબે ત્રીજા સ્થાને હોય તો તે હરોળમાં કુલ કેટલા લોકો હશે?

6) એક છોકરા તરફ સંકેત કરતા વિનાએ કહ્યું, "તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે." તો તે છોકરો વિના સાથે શું સંબંધ ધરાવે છે ?

7) રાહુલ શહેર A થી B ત૨ફ મુસાફરી 6.50 am વાગે શરૂ કરે છે. સાહેબે શહેર વચ્ચેનું કુલ અંતર 350 km છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 km/hr ની ઝડપે 2 કલાક 12 મીનીટમાં પૂરો કરે છે. રસ્તા પરની હોટેલમાં ચા-પાણી માટે 30 મીનીટ લાગી છે. બાકીનું અંતર 80 km/hr ની ઝડપે પૂરું કરે છે. તો રાહુલ શહેર B કયારે પહોંચશે ?

8) નીચેનામાંથી ક્યુ સાચું છે? (રોમન અંક)

9) ૧૫ માણસો રોજના ૯ કલાક કામ કરીને ૧૬ દિવસમાં એક દિવાલ ચણે છે.તો ૧૮ માણસો દિવસના ૮ કલાક કામ કરીને આ દિવાલ કેટલા દિવસમાં ચણી શકે?

10) એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

11) "PARENTHESIS" શબ્દના ત્રીજા, છઠ્ઠા, નવમા તથા દસમા મૂળાક્ષરોના ઉપયોગથી કેટલા અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દો બની શકે છે ?

12) એક વર્ગમાં અજયનો ક્રમ ઉપરથી ૧૫ મો અને નીચેથી ૨૧ મો છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

13) જો કોઈ એક સાંકેતિક ભાષામાં "POLICE" નો કોડ "QQOMHK" થાય તો "ARMY" નો કોડ શોધો.

14) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

15) જો કોઈ રકમ ૫% ના વાર્ષિક દરે ૩ ગણી થાય તો તે જ મુદ્દત દરમિયાન કેટલા વાર્ષિક દરે ૬ ગણી થશે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up