રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી – 2% પાણીવાળું દૂધ મળે ?

2) માણસ : ચાલવું :: પંખી: ........

3) 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ?

4) શિક્ષક : શિક્ષણ :: ડૉકટર : ........

5) વાહન-A 50 કિમી/કલાક અને વાહન B-40 કિમી/કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલુ અંતર હશે?

6) 1% નાં અડધાને દશંશમા કેવી રીતે લખાય?

7) અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ પર 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો ફૂટ થયો. આ વ્યવહારમાં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ?

8) 1 ઈંચ ............... સે.મી.

9) 7 ગાય 7 રોટલી 7 દિવસમાં ખાય છે. તો 1 ગાય 1 રોટલી કેટલા દિવસમાં ખાય?

10) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

11) રુ.1200ની વસ્તુ 9% ખોટ વેચી તો તેની વેચાણ કિમત કેટલા રુપિયા થાય ?

12) સાદુ રૂપ આપો :

જો a × b = 2a - 3b + ab હોય તો, 3 × 5 + 5 × 3 = ……….?

13) અંગ્રેજી મૂળાક્ષરોની હારમાં R પછીના ક્રમે કયો અક્ષર આવે D, G, K, N, R,‌‌‌‌‌‌‌‌‌‌______?

14) 5 પેન વેચવાથી 6 પેનની કિમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય?

15) 2 : 15 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલા અંશનું પરિભ્રમણ કરશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up