રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગણિત અને રિઝનિંગ ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 10% લેખે 1000 રૂા. ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા હોય ?

2) જો હું પૂર્વ તરફ મુખ રાખી ઉભેલો છું અને ૧૦૦ ડિગ્રી ઘડિયાળની દિશામાં અને ૧૪૫ ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરું તો હવે હું કઈ દિશામાં હોઈશ ?

3) એક તસવીરની તરફ જોઈએ એક પુરૂષે કહ્યું, ' આ પુરૂષના પિતા મારા પિતા છે અને મારે કોઈ ભાઈ કે બહેન નથી’’ તો તે પુરુષ કોની તસવીર તરફ જઈ રહ્યો હતો?

4) વસ્તુની વેચાણ કિમત પર 20% નફો = વસ્તુની પડતર કિમત પર .........% નફો

5) સંખ્યાઓ 10,15 અને 20 ના ગુસાઅ તથા લસાઅનો ગુણાકાર......છે.

6) આપેલ એક બિંદુમાંથી પસાર થતાં વર્તુળોની સંખ્યા.

7) બે પાઈપ A અને B એક ટાંકી અનુક્રમે ૪૦ અને ૬૦ મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઈપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ?

8) અર્જુન સુર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવ જોયું કે તેનો પડછાયો તેની જમણી બાજુનો પડતો હતો. જે હવે સહદેવ તેની વિરુધ બાજુએથી આવતો હોય તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે?

9) એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.

10) ‘SATISFACTION’ શબ્દમાંથી નીચેનો એક શબ્દ બનતો નથી તે કર્યો?

11) કોઈ એક સંખ્યાને 6 વડે ગણી કરીને તેને 3 થી ભાગતા 400 આવે, તો તે સંખ્યા કઈ?

12) ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક ૨કમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ......... થાય.

13) કોઈ એક ૨કમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂા. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ?

14) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

15) જો "ROAST" ને ચોક્કસ ભાષામાં "PQYUR" તરીકે કોડેડ કરવામાં આવે છે, તો તે ભાષામાં "SLOPPY" કેવી રીતે કોડેડ થશે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up