રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ "ગણીત mix" Test 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 9

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ?

2) નીચેનામાંથી ૫ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે?

3) 4332 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાફવાથી તે પૂર્ણવર્ગ બને?

4) શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગનાં બધાં બાળકોને સરખી સંખ્યામાં વહેંચી, તો એક પણ લખોટી વધી નહી, ફરી તેણે 72 ચોકલેટો પણ વહેંચી તો એકેય ચોકલેટ વધી નહીં, તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલાં બાળકો હશે ?

5) 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય ?

6) 6-1, 6-10, 6-3 અને 6-13 નો ગુ.સા.અ. શોધો.

7) એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત 16800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થાય?

8) 51 એ 153 નાં કેટલા ટકા થાય?

9) કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 42% માર્ક્સની જરૂર છે. પાર્થને 37% માર્ક્સ પ્રાપ્ત થાય છે અને તે 115 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે?

10) ૧૦% નફાથી કોઈ પુસ્તકને ૨૨૦ માં વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે?

11) કોઈ વસ્તુ ૧૬૫૦ માં વેચતાં વેપારીને ૧૦% નફો થાય છે. તો વસ્તુની મૂ.કિં. કેટલી થાય?

12) એક કામ 20 દિવસમાં પૂરું કરવા કેટલાક મજુરોને બોલાવવામાં આવ્યા, પરંતુ 12 મજુર કામ પર ન આવી શક્યા અને બીજા મજુરોએ તે કામ 32 દિવસમાં પૂરું કર્યું. તો શરૂઆતમાં કેટલા મજુરો હશે ?

13) ૬ મશીન દર કલાકે ૨૭૦ કપડા સીવે છે, તો ૧૦ મશીન ૪ કલાકમાં કેટલા કપડા સીવે?

14) નળ A ટાંકીને 15 મિનીટમાં ભરે છે. નળ B ટાંકીને 30 મિનીટમાં ભરે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે?

15) એક નળથી ટાંકી ભરાતાં 18 કલાક જેટલો સમય લાગે છે. ત્રીજા ભાગની ટાંકી ભરાયા બાદ તેવા જ વધારાના બે નળ ખોલવામાં આવે છે, તો પૂરેપૂરી ટાંકી કેટલા સમયમાં ભરાશે ?

16) રૂ. 5000 નું 8 % લેખે કેટલા વર્ષે સાદુ વ્યાજ રૂ. 2800 થાય?

17) રૂ. 100 નું 4 માસનું વ્યાજ 100 પૈસાના 3 પૈસા બરાબર છે તો વ્યાજ શોધો.

18) જયાએ બેંક પાસેથી ૧૨ % ના દરથી ૩ વર્ષ માટે સાદા વ્યાજે લોન લે છે અને ૩ વર્ષના અંતે ૫૪૦૦ વ્યાજ ચૂકવે છે તો તેણે કેટલી રકમની લોન લીધી હશે?

19) એક વ્યક્તિએ ૮ % દરથી વાર્ષિક ચક્રવૃધ્ધિ વ્યાજે લોન લીધી. જો ૨ વર્ષ બાદ તેમણે વ્યાજ રૂપે રૂ. ૨૪૯૬ ચૂકવ્યા હોય તો તેણે કેટલી લોન લીધી હશે?

20) રૂ. 10000 નું 10 % લેખે 3 વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ શોધો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up