રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

રેવન્યુ તલાટી માટે ખાસ "સમ-સબંધ" Test

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 9

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) BF : DH :: PS……?

2) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?

3) જો રાજસ્થાન :: જયપુર તો, સિક્કિમ :: ...............?

4) ગુડી પડવો : મહારાષ્ટ્ર :: ગણગોર ............?

5) જો શ્રીલંકા :: કોલંબો હોય તો, ડેનમાર્ક :: ……………..?

6) જો ઈરાન :: રિયાલ તો, ઇરાક :: ..............?

7) જો ઓસ્ટ્રેલિયા :: કેનબેરા હોય તો ઑસ્ટ્રિયા :: ..............?

8) જો યુકે :: પાઉન્ડ તો, ગ્રીસ :: ...................?

9) જો પોડોલોજી :: માટી તો, સિસ્મોલોજી :: ............?

10) જો ઓડોમીટર :: ઝડપ તો, સ્કેલ :: ....................?

11) જો બિમ્બલ્ડન : લોનટેનીસ :: વોકર કપ............?

12) જો સંપાદક :: અખબાર તો, નિર્માતા :: ………….. ?

13) જો દરજી :: કપડાં તો, સુથાર :: ............?

14) "વર્તુળ : વ્યાસ" જેવી જોડી પસંદ કરો.

15) જો તાપમાન :: ડિગ્રી તો, વિસ્તાર :: ................?

16) જો બનાસકાંઠા : પાલનપુર :: તાપી ...........?

17) જો ભૂટાન :: થીમ્પુ હોય તો, બાંગ્લાદેશ :: .............?

18) "પાંખડી : ફુલ" જેવી જોડી પસંદ કરો.

19) જો માયકોલોજી: ફૂગ તો, હર્પેટોલોજી :: ............?

20) જો ગ્રીસ :: એથેન્સ હોય તો, ઇજિપ્ત :: ………………?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up