રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

રિઝનિંગ ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) બાળક
(૨) શિશુ
(૩) યુવાન
(૪) વૃદ્ધ

2) કોઈ ખાસ કોડમાં PAGE ને 3%7@, SORE ને 8©9@ લખવામાં આવે તો તે કોડમાં PEAS કેમ લખાશે ?

3) જો ગઈ કાલનો આગળનો દિવસ સોમવાર હતો તો બતાવો કે આવતી કાલના પછીના દિવસથી ત્રણ દિવસ પછી કયો વાર હશે?

4) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

5) નીચેના વડાપ્રધાનને તેના કાર્યકાળના ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવો.

(૧) ઈન્દિરા ગાંધી
(૨) જવાહ૨લાલ નેહરું
(૩) રાજીવ ગાંધી
(૪) પી.વી. નરસિંહરાવ

6) નીચેના વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દના અક્ષરોમાંથી બને છે?

'TRANSPARENCY'

7) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

8) 16,64,25,125,36,216,49,…

9) સુધિરભાઈએ કહ્યું : ''હું મારા સાળાના સાળાની એકમાત્ર બહેનના દિકરાની એકમાત્ર ફોઈના દિકરાના લગ્નમાં જાઉં છું.' લગ્ન કરનાર યુવક સાથે સુધિરભાઈનો શો સંબંધ થાય ?

10) નીચેની ભારતીય શાસ્ત્રો મુજબની સંખ્યાને ચડતાં ક્રમમાં ગોઠવો.

(૧) વેદ
(૨) ઉપનિષદ
(૩) કળા
(૪) રામાયણ કાંડ

11) નીચે આપેલા વિકલ્પો પરથી તેમની તાર્કિક ક્રમમાં ગોઠવણી કરી પ્રશ્નોના જવાબ આપો.

(૧) બીજ
(૨) ફૂલ
(૩) જમીન
(૪) ઝાડ
(પ) ફળ

12) નીચેનામાંથી જુદો તરી આવતો શબ્દ કયો છે ?

13) ૧૫ ઓગષ્ટ ૨૦૦૯ ને ગુરૂવાર હોય તો સરદાર પટેલ જયંતિ કયા વારે આવશે ?

14) Z, A, Y, B, X, C..............?

15) એક સ્ત્રી તરફ આંગળી ચીંધી રમેશે કહ્યું " આ મારા પિતાની પત્નીના માની એકમાત્ર પુત્રી છે' તો તે સ્ત્રી રમેશને શું થાય ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up