રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

રિઝનિંગ ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

2) નીચેના શબ્દોને ગુજરાતી મૂળાક્ષર પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો.

(૧) ભાગ્ય
(૨) ભાગ્યશાળી
(૩) મિશન
(૪) ભાગ્યવાન

3) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

4) 0,7,26,63,124,........

5) A, B નો ભાઈ છે. C ની બહેન B છે અને D નો પિતા C છે. તો A અને D વચ્ચે શું સંબંધ થાય ?

6) નિમેશ રમેશનો પુત્ર છે. રમેશની બહેન સરોજને પુત્ર સુંદર અને – પુત્રી હિના છે. શાંતિલાલ સુંદરના મામા છે. તો નિમેશ અને સુંદર વચ્ચે કેવા પ્રકારનો સંબંધ ગણાય ?

7) જો TAKE ને સાંકેતિક સંખ્યામાં 2345 રીતે લખી શકાય તો TATA ને કેવી રીતે લખાય ?

8) જો હું પૂર્વ તરફ મુખ રાખી ઉભેલો છું અને ૧૦૦ ડિગ્રી ઘડિયાળની દિશામાં અને ૧૪૫ ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરું તો હવે હું કઈ દિશામાં હોઈશ ?

9) એક શાળાનો રસ્તો તરફ ૨ કિલોમીટર જઈને ડાબી બાજુ વળી જાય છે. ૫ કિલોમીટર જઈને તે ફરીથી ડાબી બાજુ વળીને ૮ કિલોમીટર જાય છે.ત્યાર બાદ ડાબી બાજુ વળીને ૫ કિલોમીટર જાય છે. અંતમાં તે ડાબી બાજુ વળીને ૧ કિલોમીટર જાય છે અને ત્યાં ઊભો રહી જાય છે.તેને ફરી સ્કૂલે જવામાં કેટલું અંતર કાપવું પડશે અને કઈ દિશામાં જવું પડશે ?

10) ચકલી : માછલી :: વિમાન : ........

11) ગાંધીજી : રાજઘાટ :: મોરારજી દેસાઈ : ........

12) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

13) જો ભૂરાને લાલ કહેવામાં આવે, લાલને લીલો કહેવામાં આવે, લીલાને કાળો કહેવામાં આવે અને કાળાને સફેદ કહેવામાં આવે તો ઘાસનો રંગ કયો છે ?

14) જો સૂરજનો અર્થ ચંદ્ર, ચંદ્રનો અર્થ આકાશ, આકાશનો અર્થ વાદળ અને વાદળનો અર્થ વરસાદ અને વરસાદનો અર્થ સૂરજ થાય તો પછી કયાં ઉડે છે?

15) P, Q, R, S એ ચાર ક્રમાનુસાર મહિના છે જેમાં P અને S ના ૩૦ દિવસો છે. તો S કયો મહિનો છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up