રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

રિઝનિંગ ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક વ્યક્તિ ઉત્તર દિશામાં 8 કિ.મી. જાય છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 3 કી.મી. ચાલે છે. ત્યાથી જમણી બાજુ વળી 12 કી.મી. ચાલે છે. તો તે વ્યક્તિ તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?

2) જો ગુજરાત :: ગાંધીનગર તો, મેઘાલય ::............... ?

3) વામન પોતાના ઘરેથી દક્ષિણ દિશામાં ૫ કિમી ચાલે છે. ત્યાર પછી પોતાની જમણી બાજુએ વળીને ૩ કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુએ વળીને ૨ કિમી ચાલે છે. ત્યારબાદ ફરીથી ડાબી બાજુએ વળીને ૩ કિમી ચાલે. હવે વામન પોતાના ઘરેથી કઈ દિશામાં કેટલે દૂર હશે?

4) જો વર્ષનો પ્રથમ દિવસ (લીપ વર્ષ હોય) એ શુક્રવાર છે. તો આ વર્ષનો છેલ્લો દિવસ કર્યો હોય ?

5) ચિત્રકાર : પીંછી :: લેખક : ........

6) "વિજ્ઞાન, જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન" : માટે નીચેનામાંથી ક્યો વેન ડાયાગ્રામ બનશે?

7) દિપકે નિતિનને કહ્યું, ''પેલો ફૂટબોલ રમનાર છોકરો મારા પિતાની પત્નીની પુત્રીના બે ભાઈઓમાંથી નાનો ભાઈ છે. તો ફૂટબોલ રમનાર છોકરો દિપકનો શો સંબંધી થાય ?

8) D નો પિતા એ B નો પુત્ર છે. C, D ના કાકા છે અને A, B નો ભાઈ છે. A નો C સાથે શો સંબંધ થાય છે?

9) 9:00 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે?

10) A,B,C,D,E,F,G,H અને K કેન્દ્રની વિરુદ્ધ મુખ કરી વર્તુળમાં બેઠા છે. F, E ની જમણી બાજુ ચોથો છે અને B ની જમણે ત્રીજો છે. K, B ની ડાબી બાજુ ચોથો અને D ની જમણે ત્રીજો છે. C, H ને જમણે ત્રીજો છે કે જે Kનો પડોશી નથી. A, G ની ડાબી બાજુ બીજો છે. તો, B ના સંદર્ભમાં E નું સ્થાન કયું છે ?

11) રોમન અંકમાં ૩૩ ને ............... લખાય.

12) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

0, 6, 24, 60, 120, 210……….?

13) પ છોકરાઓ ઉત્તર દિશા તરફ મુખ રાખીને એક લાઈનમાં ઉભા છે. આકાશની જમણી બાજુ વિકાસ છે. પરાગની ડાબી બાજુ ચિરાગ છે. વિકાસની જમણી બાજુ સ્વરાજ છે. પરાગની જમણી બાજુ કોઈ નથી તો સૌથી વચ્ચે કોણ ઉભું હશે ?

14) કાયદો : કલમ :: બંધારણ : ........

15) કૂતરી : ગલુડિયું :: મરઘી : ........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up