સામાન્ય વિજ્ઞાન 01

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 25

કુલ ગુણ: 30

કટ ઑફ: 12

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 25 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સુકો બરફ કોને કહે છે ?

2) નીચેનામાંથી ક્યું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ?

3) રેશમના કીડામાંથી રેશના રેસાઓ મેળવવાની શોધ ક્યા દેશમાં થઈ હતી ?

4) DNAનું પૂરું નામ આપો.

5) સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કોણ કરે છે ?

6) શરિરમાના પ્રતિરક્ક્ષા તંત્ર નૂ મુખ્ય કાર્ય શુ છે ?

7) ચુંબકીય સોય ક્યા સાધનમાં જોવા મળે છે ?

8) થાઈરોઈડ ગ્રંથિ ક્યો અંતઃસ્રાવ ઉત્પન્ન કરતું નથી જેના કારણે ગળાનાં ભાગે ગોઈટર નામક રોગ થાય છે ?

9) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેકટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામા રૂપાંતર કરે છે ?

10) બેસીલસ એન્થેસિસ નામના બેક્ટેરિયા કે જે એન્થ્રક્સ રોગોનો વાહક છે તે બેક્ટેરિયાના શોધક કોણ છે ?

11) પાક જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહે છે ?

12) તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલુ છે ?

13) કઈ સ્થિતીએ સુર્યગ્રહણ થાઇ છે ?

14) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં ક્યું વિટામીન મદદરૂપ છે ?

15) સર્વપ્રથમ જે ઘેટાંને ક્લોન કર્યું તેને કઈ સાલમાં ક્લોન કરવામાં આવ્યું હતું ?

16) પાણીની ઘનતા સૌથી વધુ ................... હોય છે ?

17) ગુરુદૃષ્ટિની ખામી બીજા ક્યા નામે ઓળખાય છે ?

18) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ?

19) વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને શું કહે છે?

20) કોષરસ (જેલી જેવું દ્રવ્ય સ્વરૂપ) ક્યાં આવેલું છે ?

21) દ્રાવણમાથી શુદ્ધ પાણી મેળવવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરવામા આવે છે ?

22) કઈ માટી (ભૂમિ)માં અંતઃ સ્રાવણ દર સૌથી ઓછો હોય છે ?

23) મિટીઓરાલોજી શાસ્ત્ર શુ છે ?

24) બેક્ટેરિયાને નાસ કયો વાયુ કરે છે ?

25) મધમાખીના વિષ (ઝેર) માં કયો પદાર્થ હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up