વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં UN General Assembly દ્વારા કયા દિવસને 'બાળ જાતીય શોષણ, દુરુપયોગ અને હિંસાથી નિવારણ અને ઉપચાર માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.
2) હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા અશ્મિબળતણના સ્થાને ક્યા વૈકલ્પિક બળતણની જરૂરિયાત છે ?
3) જૈવ વિવિધતામાં કયારે ઘટાડો જોવા મળે છે ?
4) પારિસ્થિતિકી તંત્રમાં પોષક તત્વોનું વહન કેવી રીતે થાય છે ?
5) ‘લ્યુ બેબી સીન્ડ્રોમ’’ ક્યા તત્ત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે?

6) બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુંભારિયાના દેરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
7) ગુજરાત સરકારની વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (WASMO) સંસ્થા કયા પ્રકારની કામગીરી કરે છે ?
8) ગુજરાતમાં બેસર પ્રકારની જમીન મુખ્યરૂપથી કયાં જોવા મળે છે ?
9) નીચેના પૈકી કઈ વનસ્પતિના બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડીયા સુધી ભૂખ લાગતી નથી?
10) વર્ષ 2011માં IUCN દ્વારા શરૂ કરવામાં આવેલ બોન ચેલેન્જ શેની સાથે સંકળાયેલ છે?
11) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય જાડા ધાન્ય (International Millet Year) જાહેર કર્યુ છે?
12) મારૂતિનંદન વન ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
13) કઈ નદીઓ વચ્ચેના પ્રદેશને 'ચરોતર પ્રદેશ' કહેવાય છે ?
14) આહાર શૃંખલામાં ઉત્પાદકોથી ઉપભોકતા તરફ જતાં ઊર્જાની માત્રામાં શું થાય છે?
15) નીચે આપેલ પૈકી જમીનના નિર્માણ માટે અસરકારક પરિબળ કયું છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up