વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પ્રકાશ-સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ મુખ્ય ભાગ ભજવે છે એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું ?
2) નેશનલ એક્શન પ્લાન ઓન કલાઈમેટ ચેન્જ હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઈન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં..........મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે.

3) ભક્તિ વન કયાં સ્થળે આવેલું છે?
4) પંચમહાલમાં ડાંગરનું વાવેતર અને તળ ગુજરાતમાં મગફળી, મકાઈનું વાવેતર કયા પ્રકારની જમીને કારણે જોવા મળે છે ?
5) તાજેતરમાં કયા શહેરને દક્ષિણ કોરિયાના જેજુમાં IUCN લિડર્સ ફોરમ ખાતે વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડસ 2022 મળ્યો છે ?
6) કઈ વનસ્પતિના ઝાડની જમણી બાજુ ખોદવાથી જમીનમાંથી પાણીના ઝરણા મળે તેવી માન્યતા છે?
7) નીચેનામાંથી કયા પક્ષીની આંખ તેના મગજ કરતાં મોટી હોય છે ?
8) નીચેનામાંથી સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર આવેલો છે ?
9) નીચેનામાંથી પ્રાથમિક ઉપભોકતા કોણ છે?
10) “ભૂરસિંહ, ધ બારહસિંગા’ કોનું સત્તાવાર મેસકોટ છે ?

11) ભારતમાં વાઘ પર રિસર્સ કરનાર પ્રથમ મહિલા કોણ હતી ?
12) નીચેનામાંથી કયું વૃક્ષ ખારાશવાળી જમીનમાં, સૂકા રણ પ્રદેશમાં થાય છે?
13) નીચેનામાંથી 'કાળીજીરી' વનસ્પતિનો ઉપયોગ જણાવો.
14) એસિડ વર્ષાના મુખ્ય ઘટકો ક્યા છે ?

15) નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up