વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ક્યું દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન છે.
2) પર્યાવરણ સંદર્ભમાં ‘ડર્ટી ડઝન’ કોને કહેવાય છે?

3) આંતરદેશીય જલીય નિવસનતંત્રમાં પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને શું કહેવાય છે?
4) દોરી, ચટાઈ, થેલી વગેરે શેમાંથી બનાવવામાં આવે છે ?
5) બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા (BSI) ના લોગોમાં કયા વૃક્ષને સ્થાપવામાં આપવામાં આવેલ છે?
6) ગોલ્ડન પાન્ડા પુરસ્કાર કઈ પર્યાવરણીય સંસ્થા દ્વારા આપવામાં આવે છે?
7) એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાંટ ધરાવતું સ્થળ કયું છે?

8) દવા તરીકે નીચેનામાંથી કયો ધતૂરો ઉપયોગી છે ?
9) નીચેનામાંથી દ્વિદળી વનસ્પતિના ઉદાહરણો જણાવો.
10) નામદઠા નેશનલ પાર્ક કયા દેશની સરહદ પાસે સ્થિત છે?
11) ક્ષય/રકતપિત્તની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે?
12) નીચેનામાંથી કોને 'પ્રકૃતિના રડાર' તરીકે ઓળખવામાં આવે છે ?
13) વ્યાધનો તેજસ્વી તારો કયા નક્ષત્રની નજીક આવેલો છે ?
14) નીચેનામાંથી કોણ કુદરતનું એરકંડિશનર છે જે જમીન તથા હવામાનને ભેજવાળું અને ઠંડું રાખે છે.
15) નીચેનામાંથી કઈ વનસ્પતિના પાનનો રસ સ્કર્વીરોગ માટે ઉપયોગી છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up