વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) - 2021 મુજબ ભારતમાં કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તાર વન અને વૃક્ષ આચ્છાદિત છે?
2) હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા અશ્મિબળતણના સ્થાને ક્યા વૈકલ્પિક બળતણની જરૂરિયાત છે ?
3) જૈવ વિવિધતામાં કયારે ઘટાડો જોવા મળે છે ?
4) ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાગ અને અન્ય લાકડામાંથી ફર્નિચર બનાવતું 'વનિલ ઉદ્યોગ' નામનું એકિકૃત વર્કિંગ યુનિટ ક્યાં સ્થાપવામાં આવ્યું છે?
5) નીચે પૈકી રાષ્ટ્રીય ઉદ્યાન માટે કયું વિધાન સાચું છે?
6) વિશ્વ હાથી દિવસ - 2022ના રોજ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ અગત્સ્યમલાઈ હાથી સંરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે?
7) નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?
8) નીચેના પૈકી કઈ વનસ્પતિના બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડીયા સુધી ભૂખ લાગતી નથી?
9) આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસારા દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે?

10) નાઈટ્રોજન માંથી એમોનિયા બનાવવાની રાસાયણીક પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે?
11) નીચેનામાંથી ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો ?
12) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?

13) કેલ્વિન ચક્ર શું છે ?

14) નીચેનામાંથી તૃતીય ઉપભોકતા કોણ છે?
15) નીચેનામાંથી પ્રકાશવર્ષ શાનો એકમ છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up