વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મળમૂત્રથી ગંદા થયેલાં પાણીમાં કયા સૂક્ષ્મજીવો હોય છે ?
2) ભારતમાં આવેલા મૃત પ્રકારના જવાળામુખીનું નામ જણાવો.
3) ભારતના ક્યાં પર્યાવરણવિદ “વૃક્ષમિત્ર”તરીકે ઓળખાય છે ?
4) કૃત્રિમ વરસાદ માટે ક્યું રસાયણ ઉપયોગમાં લેવાય છે?

5) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી ક્યા પ્રોટોકોલમાં થયો?

6) 'નીચેના પૈકી કયા દેશને કાર્બન નેગેટીવ’ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે?

7) તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અગત્સ્યમલાઈ હાથી સંરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે?
8) દેશનું પ્રથમ દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયાં જાહેર કરવામાં આવ્યું હતું?
9) 'પાયરો મિટર' શેના માપન માટે વપરાય છે ?
10) નીચેના પૈકી કઈ ઔષધીય વનસ્પતિના ફૂલ સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય પણ કહેવામાં આવે છે ?
11) નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે?

12) કઈ નદીઓ વચ્ચેના પ્રદેશને 'ચરોતર પ્રદેશ' કહેવાય છે ?
13) નીચેનામાંથી વાતાવરણમાં ઓઝોનસ્તરને કોણ નુકસાન પહોંચાડે છે ?
14) નીચેનામાંથી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે ?
15) એસીડ વર્ષાની pH કેટલી હોય છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up