વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કયા ટાઈગર રીઝર્વ માટે ભૂરસીંગ - ધી બારા સીંઘ (Bhoorsingh the Barasingha) ની માસ્કોટ તરીકે પસંદગી કરવામાં આવેલી છે?

2) નીચેનામાંથી કચરામાંથી નીકળતા કચરામાં ક્યાં હાનિકારક રસાયણો હોય છે?
3) નીચેનામાંથી કયા વૃક્ષનું સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે?
4) નીચેનામાંથી સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે ?
5) ટોપલા, ટોપલી અને રેયોન કયા વૃક્ષના લાકડાંમાંથી બનાવવામાં આવે છે?
6) ગુજરાતના કયા અભયારણ્યને ડુમખલ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે?
7) પર્યાવરણ ક્ષેત્રે અપાતો કયો એવોર્ડ 'ગ્રીન ઓસ્કાર' તરીકે પણ જાણીનો છે?
8) નેત્રાવલી વન્યજીવ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે?
9) જેમ ધાત્રી (દાયણ) બાળકને માંની ગરજ સારી સ્તનપાન કરાવે છે તેમ શ્રેષ્ઠ પોષક ક્યો છે?
10) ગુજરાતનાં ખજુરાહો તરીકે જાણીતું મંદિર એટલે?
11) ઈન્ડિયન ફોરેસ્ટ એકટ્ કયારે લાગુ કરવામાં આવ્યો હતો ?
12) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં પ્રાથમિક ઉત્પાદક સૌથી વધુ હોય છે?
13) દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે.

14) નીચેનામાંથી કયું નેશનલ પાર્ક આસામ રાજ્યમાં આવેલ નથી ?
15) કઈ વનસ્પતિ હવામાન સુધારે છે, પ્રદૂષણ અટકાવે છે અને અવાજનું પ્રદૂષણ પણ અટકાવે છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up