વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મળમૂત્રથી ગંદા થયેલાં પાણીમાં કયા સૂક્ષ્મજીવો હોય છે ?
2) નીચેનામાંથી સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?
3) પર્યાવરણ ક્ષેત્રે અપાતો કયો એવોર્ડ 'ગ્રીન ઓસ્કાર' તરીકે પણ જાણીનો છે?
4) બે નદીઓ વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે ?
5) નીચેનામાંથી હવામાં ઓકિસજનનું પ્રમાણ કેટલું છે ?
6) ઘણીવાર ચર્ચામાં રહેલ M-STHPES નીચેનામાંથી શેની સાથે સંબંધિત છે?
7) જાદવ મોલાઈ પાયેંગ એ કઈ નદીના રેતાળ ક્ષેત્રમાં એકલે હાથે 1360 એકરમાં જંગલ તૈયાર કર્યું ?
8) નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિના પાનની લૂગદીનો ઉપયોગ ચામડીના રોગમાં થાય છે?
9) ગુજરાતના કયા જીલ્લામાં એક પણ અભયારણ્ય આવેલ નથી ?
10) અભ્યારણ્ય કે નેશનલ પાર્કની ફરતેના 1 કિ.મી. વિસ્તારને ફરજિયાત ESZ (Eco Sensitive Zone) જાહેર કરવાનં સર્વોચ્ચ અદાલતનાં આદેશમાંથી મુક્તિ મેળવનાર તુંગારેશ્વર વન્યજીવ અભયારણ્ય કયાં આવેલ છે?
11) વાતાવરણમાં નાયટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે?

12) આશરે સો વર્ષ બાદ દુર્લભ ગણાતું મેન્ડરિન બતક ભારતના કયા રાજ્ય જોવા મળ્યું હતું?
13) વિશ્વ ઓઝોન દિવસ કયારે ઊજવવામાં આવે છે ?
14) કૃત્રિમ વરસાદમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે?
15) સાબુ, શાહી, પેઈન્ટ વગેરેના ઉદ્યોગો કયા વૃક્ષ સાથે સંકળાયેલા છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up