વિજ્ઞાન અને પર્યાવરણ ટેસ્ટ - 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંજાબ અને હરિયાણામાં શિયાળાની મોસમમાં ખેડુતો જે પાકની વધેલી વસ્તુઓ બાળે છે અને દિલ્હીમાં પ્રદુષણ થાય છે તે કયા પાકની વધેલી વસ્તુઓ છે?

2) નીચેનામાંથી કયું કુદરતી નિવસન તંત્રનું ઉદાહરણ નથી.
3) નીચેનામાંથી શેના મૂળ તથા ફળ સર્પદશના ઉપચારમાં ઉપયોગી છે?
4) કંઈ સંસ્થા દ્વારા ભારતની જમીનને મુખ્ય 8 (આઠ) પ્રકારમાં વહેચવાય આવી છે?
5) ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય (IGRMS) કયા આવેલ છે ?
6) બ્લૂ મોરમોનને નીચેના પૈકી ક્યા રાજ્યના ‘રાજ્ય પતંગિયા’ તરીકે જાહેર કરવામાં આવેલ છે ?

7) નીચેનામાંથી કયું વન વિશ્વામિત્રી નદી પાસે મહાકાળી માતાના મંદિર નજીક આવેલું છે?
8) વૈશ્વિક દાહકતા (Global Warming) માટે નીચેના પૈકી ક્યું પરિબળ જવાબદાર નથી ?

9) વાઈલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ?

10) નીચેનામાંથી સામાન્ય રીતે પાણીને શુદ્ધ કરવાની પદ્ધતિ કઈ છે ?
11) સિંહનું સરેરાશ આયુષ્ય કેટલું છે ?
12) નીચેનામાંથી બારમાસીના ફૂલનો રંગ ક્યો હોય છે?
13) વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ?

14) જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે - 900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?

15) આહાર શૃંખલાની સૌથી નબળી કડી કોને ગણવામાં આવે છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up