યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

2) નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે?

3) સરકારે શરૂ કરેલ ટોલફ્રી નંબર 1924.........…માટે છે.

4) મુખ્યમંત્રીશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી કરવામાં આવી ?

5) સંયુકત રાષ્ટ્રો (યુ.એન.) દ્વારા કઈ તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે?

6) સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે?

7) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) નીચેના પૈકી ક્યા કાર્યને યોગદાન આપવા માટે છે ?

8) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?

9) રાજ્યની કામગીરી એકત્રિકરણ અને દસ્તાવેજી સંચાલન કાર્યક્રમ IWDMS નું પૂરું નામ શું છે ?

10) દીકરી યોજનાનો ઉદ્દેશ ક્યો છે ?

11) કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ?

12) નવી સ્વર્ણીમ યોજના કોના માટે છે ?

13) ક્યા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે ?

14) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનૂકુળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે?

15) વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી ક્યા દિવસે થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up