યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતભરમાં ‘પોલીસ દિન’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

2) રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ?

3) મધ્યાહ્ન ભોજન યોજના (MDM) ના લાભાર્થીઓ...........છે.

4) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ?

5) ભારતમાં “Good Governance Day" કયારે મનાવવામાં આવે છે?

6) ઝુપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ ક્યા કાર્યક્રમ હેઠળ છે ?

7) આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

8) ફૂલમણિ દાસીનો કિસ્સો નીચેના પૈકી શેની સાથે સંકળાયેલો છે?

9) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કો હેલ્પલાઈન નંબર શરૂ કરવામા આવ્યો છે?

10) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે.

11) મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ ક્યું છે ?

12) સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે?

13) જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ?

14) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી............

15) નીચેના પૈકી કઈ યોજના ભારતના નાના અને મધ્યમ નગરોના આંતરમાળખાકીય વિકાસ ઉપર મુખ્યત્વે કેન્દ્રિત છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up