રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 12

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ?

2) ‘‘મિશન મંગલમ્’’ યોજનાનો મુખ્ય હેતું શું છે ?

3) રાષ્ટ્રીય સુરક્ષા દિન-2017 ક્યારે ઉજવવામાં આવ્યો ?

4) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા કોને સંબોધી અરજી લખવાની હોય છે ?

5) GARV, UDAY અને TARANG ભારત સરકારના ક્યા મંત્રાલયની પહેલ છે ?

6) સામુહિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે કયા આવેલું હોય છે?

7) નેશનલ ફુડ સિક્યોરીટી એકટ - 2013 અન્ય કયા નામે ઓળખાય છે?

8) ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા ગ્રામ મિત્ર’ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે?

9) ભારત સરકારના નીચેના પૈકી ક્યા ખાતાએ ‘રૂરલ આઈ.સી.ટી. પ્રોજેક્ટ' મૂક્યો છે ?

10) સંકલિત બાળ સંરક્ષણ યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી?

11) “PURA’યોજના/વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું?

12) રાષ્ટ્રીય યોજના PAHAL ક્યા વિષય સાથે સંબંધિત છે ?

13) સમુદાયમાં પાંડુરોગ (એનીમીયા) ની સ્થિતિ જાણવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે?

14) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ‘કૃષિ અને સહકાર વિભાગ’નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ?

15) બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up