રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

યોજના અને મહત્વનાં દિવસો ટેસ્ટ 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

2) તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે?

3) સ્માર્ટ સિટી નાં કયા મુખ્ય લક્ષણો છે?

4) તાજેતરમાં ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ?

5) રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂા.... દંડ કરી શકે.

6) કઈ સંસ્થાના ઘોષણાપત્રના કારણે 18મી ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામાં આવે છે ?

7) પ્રધાનમંત્રી જન ધન યોજના’’નું સૂત્ર શું છે ?

8) નીચેનામાંથી ICDS યોજનાના લાભાર્થી કોણ નથી?

9) રાષ્ટ્રીય ઉજાલા ડેશબોર્ડ (National Ujala Dashboard) નીચેનામાંથી શાની સાથે સંકળાયેલું છે ?

10) રાષ્ટ્રીય પેન્શન યોજના(NPS)એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી.તેનું પુરુ નામ જણાવો.

11) કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ?

12) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ?

13) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે?

14) ભારત સરકારની કઈ પહેલ દેશમાં તમામ 2,50,000 ગ્રામ પંચાયતોને આઈટી કનેક્ટીવીટી પૂરી પાડવાનું લક્ષ્યાંક રાખે છે?

15) સબળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up